પરિક્ષા સુધારો

સ્થાપન કાર્યક્રમે તમારી સિસ્ટમ પર @RHL@ નું પહેલાનું સ્થાપન શોધ્યું. શું તમે તમારી સિસ્ટમ સુધારવા માંગો છો અથવા નવું જ સ્થાપન કરવા માંગો છો?

જો તમે તમારી સિસ્ટમને સુધારવાનું પસંદ કરો, તો ખાતરી કરો કે @RHL@ ની આવૃત્તિ કે જે સુધારવાની છે તે યોગ્ય છે.

નવું સ્થાપન કરવા માટે, @RHL@ સ્થાપિત કરો પસંદ કરો.

તમે તમારી પસંદગી કરી દીધા પછી, ચાલુ રાખવા માટે આગળ વધો બટન પર ક્લિક કરો.