વઘારાની ભાષાનો આધાર

મૂળભુત ભાષા તરીકે વાપરવા માટે ભાષા પસંદ કરો. જ્યારે સ્થાપન પૂર્ણ થાય ત્યારે મૂળભુત ભાષા એ સિસ્ટમ દ્વારા વપરાતી ભાષા છે. જો તમે બીજી ભાષાઓ સ્થાપિત કરવાનું પસંદ કરો, તો એ શક્ય છે કે સ્થાપન પછી મૂળભુત ભાષા બદલી શકાય.

સ્થાપનનો કાર્યક્રમ વિવિધ ભાષાઓને સ્થાપિત કરી શકે છે અને આધાર આપે છે. તમારી સિસ્ટમમાં એક કરતાં વધુ ભાષાઓ વાપરવા માટે, સ્થાપિત કરવા માટે એક કરતાં વધુ ભાષાઓ પસંદ કરો, અથવા બધી ભાષાઓ સ્થાપિત કરવા માટે બધી ભાષાઓ પસંદ કરો.

તમારી પસંદગીઓ નકારવા માટે ફરીથી સુયોજિત કરો બટન વાપરો.